Shivraj Singh Chauhan : મંગળવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં અનેક ખેડૂતોની આવક માત્ર બમણી જ નહીં, પરંતુ અનેક ગણી વધી છે.આવકમાં 2થી 8 ગણો વધારોતૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયના પ્રશ્નનો જવાબ આપતાં શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, ખેડૂતોની આવકમાં બેથી ત્રણ ગણો અને કેટલાક કિસ્સાઓમાં તો આ આંકડો આઠ ગણો વધ્યો છે. તેમણે અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે, પહે...