ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને વહુ રાધિકા મર્ચન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને મુંબઈના સી-લિંક પર લેટ નાઈટ ડ્રાઈવ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સફેદ રંગની ઓપન (ટોપ-ડાઉન) રોલ્સ-રોયસ કારમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન અનંત અંબાણી પોતે કાર ચલાવી રહ્યા છે. રાધિકા તેમની સાથે આ સફરનો આનંદ લેતી જોવા મળી રહી છે. વીડિયો જુઓ…
અનંત-રાધિકાની લેટ નાઇટ ડ્રાઇવ, VIDEO:સફેદ રંગની ઓપન રોલ્સ-રોયસમાં જોવા મળ્યા, બાંદ્રા-વર્લી સી-લિંક પર કાર દોડાવી; અનંતે પોતે કાર ચલાવી
ਸਰੋਤ: Divya Bhaskar
AI ਅਨੁਵਾਦਿਤ ਸਾਰ
ਟਿੱਪਣੀਆਂ (0)
ਲੌਗ ਇਨ ਗੱਲਬਾਤ ਵਿੱਚ ਸ਼ਾਮਲ ਹੋਣ ਲਈ।
ਅਜੇ ਕੋਈ ਟਿੱਪਣੀ ਨਹੀਂ। ਪਹਿਲੀ ਟਿੱਪਣੀ ਕਰੋ!
ਸੰਬੰਧਿਤ ਖ਼ਬਰਾਂ
મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધ વચ્ચે ટ્રમ્પે મોદીને ફોન કર્યો; IPL પહેલાં RCB અને RRની જંગી ડીલ, ગુજરાતના પેટ્રોલપંપો પર સ્થિતિ સામાન્ય
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત...
I-PAC રેડમાં દખલ, સુપ્રીમ કોર્ટે મમતાને પૂછ્યું:કેન્દ્રમાં તમારી સરકાર હોત તો શું કરત; ED અધિકારીઓને પણ પોતાના અધિકાર છે
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં I-PACની ઓફિસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની રેડના મામલે સુનાવણી કરી. કોર...
ટ્રમ્પે કહ્યું- ઈરાન ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમત થયું:અમે યુદ્ધ જીતી લીધું છે, અમેરિકી વિમાન તેહરાન ઉપર ઉડી રહ્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાને ન્યુક્લિયર હથિયાર નહીં રાખવા પર સહમતી દર્શ...
સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા સાથે રહ્યા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે તબિયત બગડી હતી, જેના પગલે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ...
RR બાદ RCB 16,700 કરોડમાં વેચાઈ, IPLના ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની
Royal Challengers Bangalore Sold: IPLની સૌથી ચર્ચિત ટીમોમાંની એક અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)...
Divya Bhaskar ਤੋਂ ਹੋਰ