SuviShouts హోమ్

રાજસ્થાન-દિલ્હીમાં વરસાદ, પુરીમાં ધુમ્મસ:ઉત્તરાખંડના કેદારનાથમાં 4 ફૂટ સુધી બરફ જામ્યો; 3 દિવસ પછી ફરી સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

Divya Bhaskar 3 నిమిషాలు చదవండి

દેશના ઉત્તરીય અને મેદાની રાજ્યોમાં છેલ્લા દિવસોમાં થયેલા વાવાઝોડા-વરસાદ પછી આજે હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે. રાજસ્થાન અને દિલ્હીના ઘણા વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે વરસાદ થયો. જ્યારે ઓડિશાના પુરીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. આનાથી ભગવાન જગન્નાથનું મંદિર ધુમ્મસમાં છુપાઈ ગયું. IMDએ આજે હિમાચલ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર-મરાઠવાડા, આંધ્ર પ્રદેશ-રાયલસીમામાં આજે વાવાઝોડા-વરસાદનું એલર્ટ આપ્ય...

మూలం: Divya Bhaskar

Divya Bhaskar లో పూర్తి వ్యాసం చదవండి →