SuviShouts హోమ్

બંગાળમાં આજે પૂરક મતદાર યાદી આવી શકે છે:27 લાખ મતદારો પર અસર; દાવો- કામના દબાણમાં વધુ એક BLOનું મોત

Divya Bhaskar 3 నిమిషాలు చదవండి

પશ્ચિમ બંગાળમાં આજે પૂરક મતદાર યાદી જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ મુજબ, SIR દરમિયાન 'અંડર એડજુડિકેશન'માં રાખવામાં આવેલા લગભગ 63 લાખ મતદારોમાંથી 27 લાખ કેસોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. ખરેખરમાં, 28 ફેબ્રુઆરીએ જાહેર થયેલી ફાઈનલ મતદાર યાદીમાં લગભગ 63 લાખ મતદારોને 'અંડર એડજુડિકેશન'માં રાખવામાં આવ્યા હતા. એટલે કે, જેમના ડોક્યુમેન્ટ કે પાત્રતા પર શંકા હતી, તેમના નામ પર અંતિમ નિર્ણય રોકીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આમાંથી 27 લાખ કેસોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. આ મતદારોના નામ રા...

మూలం: Divya Bhaskar

Divya Bhaskar లో పూర్తి వ్యాసం చదవండి →