મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં પેટ્રોલ માટે અંધાધૂંધી, લોકો 4-4 કલાક લાઇનમાં ઊભા રહ્યા, મોદી બોલ્યા-યુદ્ધની અસર લાંબો સમય રહી શકે, સોનામાં 40 વર્ષનો સૌથી મોટો કડાકો
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનના રહ્યા. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે. બીજા મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના એલાન સાથે જોડાયેલા રહ્યા. તેઓ પોતાની 'ચતુરંગિણી સેના' બનાવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. યુપીના સંભલમાં શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ મામલે સિવિલ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. મોદીએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી...
ஆதாரம்: Divya Bhaskar
Divya Bhaskar இல் முழு கட்டுரையைப் படிக்கவும் →