નવજોત સિંહ સિદ્ધુએ દીકરા-દીકરીને ઘર આપ્યા:અમૃતસરવાળું ઘર દીકરીને, પટિયાળાવાળું પૈતૃક મકાન દીકરાને આપ્યું; ગૃહ પ્રવેશના ફોટા પોસ્ટ કર્યા
પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘરોની વહેંચણી કરી દીધી છે. તેમણે અમૃતસર સ્થિત મકાન પોતાની દીકરી રાબિયાને અને પટિયાલા સ્થિત પૈતૃક મકાન પુત્ર કરણને આપ્યું છે. આ સંબંધમાં તેમણે એક પોસ્ટ પણ શેર કરી. પોસ્ટની સાથે તેમણે અમૃતસરના ઘરમાં ગૃહ પ્રવેશના ફોટા પણ શેર કર્યા. આની સાથે તેમણે લખ્યું કે રાજકારણમાંથી પૈસા લીધા વિના તેમણે પોતાની મહેનતથી આ ઘર બનાવ્યું છે. માતા પાર્વતીની કૃપાથી તેમને આ બધું મળ્યું. સિદ્ધુએ પોસ્ટ કર્યા આ 3 PHOTOS… પોસ્ટમાં આ વાતો લખી...
स्रोत: Divya Bhaskar
Divya Bhaskar वर पूर्ण लेख वाचा →