SuviShouts होम

કોંગ્રેસનો BRICS+ સમિટ બાબતે PMને સવાલ:જયરામ રમેશે કહ્યું- 'વિશ્વગુરુ' પશ્ચિમ એશિયા સંકટ પર સમિટ આગળ કેમ વધારી રહ્યા નથી

Divya Bhaskar 3 मिनिटांत वाचा

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ ઉઠાવ્યો છે કે પશ્ચિમ એશિયા સંકટનો સામનો કરવા માટે BRICS+ સમિટને આગળ કેમ નથી વધારવામાં આવી રહી. પાર્ટીનો આરોપ છે કે મોદી અમેરિકા અને ઇઝરાયલને નારાજ કરવા માંગતા નથી. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પોસ્ટમાં કહ્યું કે ભારત આ વર્ષે નવી દિલ્હીમાં 18મી BRICS+ સમિટની યજમાની કરવાની છે. આવા સમયે સરકારે પશ્ચિમ એશિયા સંકટ પર રાજદ્વારી પહેલ માટે આ મંચનો ઉપયોગ કરવો જોઈએ. પોતાને ‘વિશ્વગુરુ’ ગણાવનારા વડાપ્રધાન આ દિશામાં પહેલ કેમ નથી કરી રહ્...

स्रोत: Divya Bhaskar

Divya Bhaskar वर पूर्ण लेख वाचा →