પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજ ધરાશાયી, 4નાં મોત:20 લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ; 1 કિમી સુધી ફેલાયો એમોનિયા ગેસ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સોમવારે બપોરે લગભગ દોઢ વાગ્યે કોલ્ડ સ્ટોરેજની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે લગભગ 20 મજૂરો દટાઈ ગયા. પ્રશાસન 5 જેસીબી વડે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે હાજર છે. અત્યાર સુધીમાં 9 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 4 લોકોના મોત થયા છે. જોકે, પ્રશાસને હજુ સુધી મૃત્યુની પુષ્ટિ કરી નથી. દુર્ઘટના બાદ કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીક થવા લાગ્યો. લગભગ 1 કિલોમીટર સુધી ગેસની દુર્ગંધ ફેલાઈ ગઈ છે. મોટાભાગના...
स्रोत: Divya Bhaskar
Divya Bhaskar वर पूर्ण लेख वाचा →