SuviShouts ഹോം

રિપોર્ટ- ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધવિરામ પર વાતચીત કરવા માંગે છે:ઈરાનની શરત- નુકસાનનું વળતર આપો, ભવિષ્યમાં હુમલો નહીં થાય તેની ગેરંટી પણ જોઈએ

Divya Bhaskar 2 മിനിറ്റ് വായിക്കുക

ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ઈરાન સાથે સીઝફાયર પર વાત કરવા માંગે છે. આ કામમાં ટ્રમ્પના સલાહકાર જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ પણ લાગેલા છે. આ માહિતી એક્સિયોસ ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે. જોકે, ઈરાને વાતચીત માટે શરત રાખી છે કે પહેલા યુદ્ધ રોકવામાં આવે અને તેને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. ઈરાનનું એમ પણ કહેવું છે કે ભવિષ્યમાં તેના પર ફરીથી હુમલો નહીં થાય, તેની પાકી ગેરંટી મળે. બીજી તરફ, ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અત્યારે ઈરાનની તમામ શરતો માનવા માટે તૈયાર નથી, ખાસ કરીને વળતરની...

ഉറവിടം: Divya Bhaskar

Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →