SuviShouts ഹോം

રિપોર્ટ- સાઉદીએ ટ્રમ્પને કહ્યું, ઈરાન પર હુમલા ચાલુ રાખો:વર્તમાન સરકારને ખતમ કરો, તે ખાડી દેશો માટે જોખમ

Divya Bhaskar 3 മിനിറ്റ് വായിക്കുക

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો ચાલુ રાખવા વિનંતી કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, બંને નેતાઓ વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન ક્રાઉન પ્રિન્સે કહ્યું હતું કે ઈરાનની વર્તમાન સરકારને ઉથલાવી દેવી જોઈએ. મિડલ ઈસ્ટમાં પરિવર્તન લાવવા માટે આ એક મહત્વપૂર્ણ તક છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા ઈરાનને ગલ્ફ ક્ષેત્ર માટે ખતરો માને છે અને માને છે કે આ ખતરાને દૂર કરવા માટે ઈર...

ഉറവിടം: Divya Bhaskar

Divya Bhaskar ൽ മുഴുവൻ ലേഖനം വായിക്കുക →