SuviShouts ಹೋಮ್

અંતિમ યાત્રા છે કે લગ્નની જાન? VIDEO:રડવાને બદલે DJ પર જોરદાર ડાન્સ, આંસુ નહીં લોકોના ચહેરા પર ખુશી, મોત પર જશ્ન જેવો માહોલ

Divya Bhaskar 3 ನಿಮಿಷ ಓದಿ

કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના પાર્થિવ દેહને ઘરથી સ્મશાન લઈ જવાની પ્રક્રિયાને અંતિમ યાત્રા અથવા શવ યાત્રા કહેવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈની અંતિમ યાત્રા નીકળે છે, ત્યારે માહોલ ગમગીન હોય છે. લોકોની આંખોમાં આંસુ અને ચહેરા પર દુઃખ નજર આવે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમ યાત્રાનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિની અંતિમ યાત્રા દરમિયાન લોકો ડીજે પર જોરદાર નાચતા-ગાતા જોવા મળી રહ્યા છે. અંતિમ યાત્રામાં જ્યાં શોકનો માહોલ હોય છે, ત્યાં અહીં જશ્ન જે...

ಮೂಲ: Divya Bhaskar

Divya Bhaskar ನಲ್ಲಿ ಪೂರ್ಣ ಲೇಖನ ಓದಿ →