દિલ્હી માટે 1,03,700 કરોડ રૂપિયાનું બજેટ રજૂ:10માં ધોરણના મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને લેપટોપ મળશે, PWD માટે 5,921 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. આ વખતે સરકારે 1 લાખ 3 હજાર 700 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 'ગ્રીન બજેટ' તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કુલ બજેટનો 21 ટકા હિસ્સો પર્યાવરણ માટે ફાળવવામાં આવ્યો છે. બજેટમાં શિક્ષણ માટે 19 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી યોજના હેઠળ 10માં ધોરણમાં મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને...
ಮೂಲ: Divya Bhaskar
Divya Bhaskar ನಲ್ಲಿ ಪೂರ್ಣ ಲೇಖನ ಓದಿ →