SuviShouts હોમ
રમતગમત

IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત્રોને સાથે રાખી મુસાફરી નહીં કરી શકે

Gujarat Samachar 1 મિનિટ વાંચો

IPL 2026: ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર! 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માટે BCCI એ 7 નવા નિયમો જાહેર કર્યા છે. 19મી સીઝન દરમિયાન તમામ 10 ટીમોએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રમત કરતાં પણ વધુ ટીમોની પ્રેક્ટિસ અને ટ્રેનિંગ સાથે જોડાયેલા છે. આવો જાણીએ એક-એક કરીને આ તમામ 7 નિયમો વિશે.

સ્ત્રોત: Gujarat Samachar

Gujarat Samachar પર સંપૂર્ણ લેખ વાંચો →