SuviShouts Home

CCTV કેમેરામાંથી વીડિયો ફૂટેજ પાકિસ્તાન જઈ રહ્યા હતા:દેશભરમાં તમામ નેટવર્કની તપાસ થશે; એપ્રિલથી માત્ર હેકિંગપ્રૂફ કેમેરા જ વેચાશે

Divya Bhaskar 3 min read

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં પાકિસ્તાન સાથે સંકળાયેલા જાસૂસી રેકેટના ખુલાસા બાદ CCTV સિસ્ટમની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. તપાસમાં સામે આવ્યું કે સંવેદનશીલ જગ્યાઓ પર લગાવવામાં આવેલા કેમેરાના લાઇવ ફૂટેજ સરહદ પાર પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા હતા. આ પછી કેન્દ્ર સરકારે દેશભરમાં CCTV નેટવર્કની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય IB અને અન્ય એજન્સીઓ સાથે મળીને દેશભરના CCTV નેટવર્કનું ઓડિટ શરૂ કરવાની તૈયારીમાં છે. જ્યારે 1 એપ્રિલથી માત્ર હેકિંગપ્રૂફ...

Sourced from Divya Bhaskar

Read full article on Divya Bhaskar →