SuviShouts Home

2029ની ચૂંટણી પહેલાં 33% મહિલા અનામત લાગુ પડશે:લોકસભા બેઠકો વધીને 816 થશે, મહિલા સાંસદોની સંખ્યા 273 સુધી પહોંચશે

Divya Bhaskar 3 min read

કેન્દ્ર સરકાર 2029ની લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની તૈયારીમાં છે. આ માટે સંસદના વર્તમાન સત્રમાં બે બિલ લાવી શકાય છે. આના દ્વારા મહિલા અનામત લાગુ કરવાની વર્તમાન શરતમાં ફેરફાર કરવામાં આવશે. આનાથી લોકસભામાં સભ્યોની સંખ્યા 543થી વધીને 816 થઈ શકે છે. જેમાં મહિલા સાંસદો માટે અનામત બેઠકોની સંખ્યા 273 થઈ જશે. ગૃહમંત્રી અમિત શાહે આના પર સહમતિ બનાવવા માટે સોમવારે NDA અને બિન-કોંગ્રેસી વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક કરી. સહમતિ બનતા બિલ આ જ અઠવાડિયે રજૂ કરી શકાય છે. ખ...

Sourced from Divya Bhaskar

Read full article on Divya Bhaskar →