SuviShouts হোম

છત્તીસગઢના ખલ્લારી માતા મંદિરમાં રોપ-વે કેબલ તૂટ્યો:ટ્રોલી 20 ફૂટ નીચે પડી, પહાડ સાથે અથડાઈ, યુવતીનું મોત, 4ની હાલત ગંભીર

Divya Bhaskar 3 মিনিট পড়ুন

છત્તીસગઢના મહાસમુન્દ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખલ્લારી મંદિરમાં રવિવારે એક મોટો અકસ્માત થયો. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે સવારે લગભગ 10:30 વાગ્યે મંદિર પહોંચવા માટે બનેલા રોપવેનો કેબલ અચાનક તૂટી ગયો. ટ્રોલીમાં સવાર 5 શ્રદ્ધાળુઓ 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા. ટ્રોલી પહાડના ખડક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક બાગબહારા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને...

সূত্র: Divya Bhaskar

Divya Bhaskar এ সম্পূর্ণ নিবন্ধ পড়ুন →